સિહોરના વોર્ડ ૫ના નગરસેવક મુકેશ જાનીએ વિસ્તારના લોકો સાથે હોળી ધુળેટીની રંગારંગ ઉજવણી કરી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર કોંગ્રેસના નગરસેવક મુકેશ જાનીએ પોતાના વિસ્તારના યુવાનો સાથે હોળી ધૂળેટીની રંગારંગ ઉજવણી કરી હતી હોળી અને ખાસ કરીને સિહોરના વોર્ડ ૫ ના કોંગ્રેસ નગર મુકેશ જાનીએ પોતાના વિસ્તારના યુવાનો રહીશો સાથે ધુળેટી મનાવવામાં મશગુલ બન્યા હતા. અને લોકોએ ખુબ આનંદ લુંટયો હતો. આખુ નગરપાલિકા વિસ્તારનું વોર્ડ ૫ રંગે રમવામાં ઓળઘોળ બન્યુ હતુુ. નાના મોટા, અબાલ વૃધ્ધ સૌકોઇ એ ધુળેટી ભરપુર મનાવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here