સિહોર નાં નગરસેવક ડાયાભાઈ રાઠોડની માંગણી બોર્ડે સ્વીકારી, અદ્યતન ડો.આંબેડકર ભવન બનશે.

હરેશ પવાર
સિહોર નગરપાલિકાના ભાજપ નગરસેવક ડાયાભાઈ રાઠોડ છેલ્લા કેટલાક સમયથી અમુક મુદ્દાઓ સાથે પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે જેમાં તેઓ શહેરમાં આંબેડકર ભવન માટેની પણ માંગણી કરી રહ્યા હતા ત્યારે સિહોર નગરપાલિકાની ગઈકાલે યોજાયેલ બજેટ બેઠકમાં ડાયાભાઈ રાઠોડની માંગણી જનરલ બોર્ડ દ્વારા સ્વીકારાઈ છે..જનરલ બોર્ડ દ્વારા ડો.આંબેડકર ભવન નહિં પણ અધતન સુવિધા સાથે તમામ સમાજને ઉપયોગ થાય અને વિશાળ જગ્યામાં “ઓડિટોરિયમ”બનાવવા સહમત દર્શાવી છે ત્યારે ડાયાભાઈ રાઠોડની માંગણી બોર્ડે સ્વીકારી છે જેથી હવે સિહોરમાં આંબેડકર ભવનનું નિર્માણ થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here