સિહોર ખાતે સંકલનની મીટીંગ માં દરેક ખાતાને કોરોના વાઈરસ વિષે જાણકારી અપાઈ

દેવરાજ બુધેલીયા
સિહોર મામલતદાર કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ જેમાં તમામ ખાતાઓ હાજર રહેલ પ્રાંત અધિકારી રાજેશભાઈ ચૌહાણ મામલતદાર નિનામાની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી દ્રારા કોરોના તાવ અને તેના લક્ષણો વિશે માહિતી આપી હતી અને જનજાગૃતિ માં તમામ ખાતાને સહકાર આપવા જણાવાયું તેમજ ૭/૩/૨૦૨૦ ના રોજ સિહોર ના જુદાજુદા વિસ્તારમાં આરોગ્ય ની ટીમ દ્રારા સવેઁલન્સ અને લોકોને જાણકારી આપી ને જનજાગૃતિ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here