વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સિહોર ખાતે કાર્યક્રમ

દેવરાજ બુધેલીયા
સિહોરમાં આઠમી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે શ્રી નિશા વિવિધલક્ષી કેળવણી અને ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીશ્રી ગીતાબેન કોતર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને જીતેલા બહેનોને મહેમાનોના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં મુખ્ય મહેમાન તરીકે સિહોરના મહિલા પીએસઆઈ જયશ્રીબેન પરમાર હાજર રહ્યા હતા તેમજ શંખનાથ ન્યૂઝના તંત્રી શ્રી મિલનભાઈ કુવાડીયા ગર્લ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ મલુકા ડોક્ટર ઇલાબેન જાની અનિલભાઈ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાઓમાં વિજેતા બનેલ બહેનોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here