સિહોર હમઝા સ્કૂલનો શેક્ષણિક પ્રવાસ યોજાયો

દેવરાજ બુધેલીયા
સિહોર લીલાપીર વિસ્તારમાં આવેલ કાઠિયાવાડી એકેડમી ટ્રસ્ટ સંચાલિત હમઝા પ્રા.શાળા દ્વારા ભાવનગર માં આવેલ બોરતળાવ મુકામે શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. બાલવાટીકામાં માંછલી ધરમાં વિવિધ પ્રકારની માછલીઓ બતાવવામાં આવી હતી.તેમજ રેલગાડીમાં બેસાડવામાં આવેલ અમારા ટ્રસ્ટીઓ તરફથી તમામ બાળકોને બપોરનું ભોજન આપવામાં આવેલ આ શૈક્ષણિક પ્રવાસમાં શાળાના પ્રિન્સિપાલ શુકલ અમિતાબેન ના માર્ગદર્શન હેઠળ તથા શાળાના શિક્ષકો પઠાણ રોજીનાબેન,પઢિયાર મુમતાઝબેન,દવે મનિષાબેન ,રાંધનપરા મુસ્કાનબેન તથા રાઠોડ નીશાબેન ના સહકાર હેઠળ સમ્રગ કાર્યક્રમ યોજાયો હતો બાળકોને ખુબજ મજા આવી હતી હવે ટુંક સમયમાં મોટા ધોરણના વિધાથીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here