આરોગ્ય ખાતા તેમજ વિવિધ વિભાગોના અનેક કર્મચારીઓ સર્વેમાં જોડાયા,

હરેશ પવાર
કોરોના વાઇરસના ચેપને ફેલાતો રોકવા માટે સિહોર આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને પંથકના તમામ ઘરોમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાવ, શરદી અને ઉધરસના દર્દીઓ સર્વેમાં જણાશે તો નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં મોકલવાની સૂચના આપશે અને દવા લેવા ખાસ ભારપૂર્વક કહેશે વિદેશથી આવેલા કોઈ જણાશે તો તેને પણ સૂચના આપશે આ કામગીરી સતત આવતા દિવસો સુધી ચાલશે આરોગ્ય સહિત વિવિધ કર્મીઓ પણ આ કામગીરીમાં જોડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here