સિહોર શહેરની તમામ ચેક પોસ્ટો પર કિલ્લેબંધી

બ્રિજેશ ગૌસ્વામી
ભારતભરમાં ૨૧ દિવસના લોકડાઉનને પગલે સિહોર શહેરમાં પ્રવેશતા અલગ-અલગ રસ્તાઓની મુખ્ય ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર સતત પોલીસનું ચેકીંગ થઇ રહ્યું છે. કોઇને અંદર આવવા દેવામાં આવતાં નથી અને બહાર નીકળવાની પણ મનાઇ ફરમાવી દેવામાં આવી છે. તસ્વીરમાં બજારોમાં ચેકપોસ્ટ પર રસ્તો બંધ જોઇ શકાય છે અને પોલીસ સ્ટાફ માસ્ક-ગ્લોવ્ઝની સુરક્ષા સાથે બંદોબસ્ત જાળવી રહેલો જોવા મળે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here