સિહોર અને જિલ્લામાં આખરે વાદળો હટ્યા, ગરમીનો પારો ઉપર ચડ્યો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર અને જિલ્લામાં આખરે વાદળો વિખેરાયા છે જેના કારણે ગરમીનો પ્રકોપ વધ્યો છે. જોકે આજે સમગ્ર દિવસ દરમિયાન પવનની તીવ્રતા યથાવત રહી હતી સિહોટર શહેર અને જિલ્લામાં બે થી ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ રહ્યા પછી આખરે હવામાન પલટાયું છે અને આકાશમાંથી વાદળો વિખેરાઈ જતા સૂર્ય દેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અને ગરમીનો પારો પણ હવે ધીમે ધીમે ઉપર ચડતો જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here