કામ વગર બહાર હરતા ફરતા કેટલાયને પોલીસે દંડ ફટકાર્યો

હરેશ પવાર

સમગ્ર દેશમાં લોકડાઉન નું અમલ કરવા માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કામ વગર બહાર હરતા ફરતા માટે પોલીસ તમામ રીતે વોચ ગોઠવી રાખી છે. સિહોરમાં પ્રવેશતા તમામ માર્ગો ઉપર બેરીટેગ લગાવી દેવામાં આવ્યા છે. આજે સિહોર પોલીસ દ્વારા ચાર સામે ૧૮૮ લગાવી હતી, તેર લોકો સામે ૨૦૭ લગાવી હતી અને તેર વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતાં. સિહોર પોલીસની કડક કામગીરી લઈને હરતા ફરતા લોકોમાં ફફડાટ પેસી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here