સિહોરની કન્યાઓએ યુનિવર્સિટીમાં નામ રોશન કર્યું

બ્રિજેશ ગૌસ્વામી
મહારાજા કૃષ્ણુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ વર્ષ 2019 પરીણામમાં
ગોપીનાથજી મહિલા કોલેજ પી.જી. સેન્ટર- સિહોરે એમ.એ. અંગ્રેજી, એમ.એ. સમાજશાસ્ત્ર (માસ્ટર ઓફ આર્ટ્સ) SEM – 1 & SEM 3 માં 100.00% સાથે ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલ છે. જેમાં કોલેજમાં
એમ.એ.સમાજશાસ્ત્ર સેમ – 1માં કુવાડીયા દયા એચ. નામની વિદ્યાર્થીની 69.65% સાથે કોલેજમાં પ્રથમ રેન્ક
પ્રાપ્ત કરેલ છે તેમજ એમ.એ.સમાજશાસ્ત્ર સેમ – 3માં બારૈયા કાજલ એમ. નામની વિદ્યાર્થીની 72.50% સાથે કોલેજમાં પ્રથમ રેન્ક તેમજ સમગ્ર યુનિવર્સિટીમાં 5th (પાંચમો) રેન્ક પ્રાપ્ત કરેલ છે. જે સમગ્ર સિહોર શહેરનું ગૌરવ સમાન ગણી શકાય. ગોપીનાથજી મહિલા કોલેજ પરીવાર તેઓને શુભકામના પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here