બ્રેકીંગ ન્યુઝ – ઓનધ સ્પોટ ૮..૪૫ કલાકે

શંખનાદ કાયઁલય

સિહોર પોલીસ સ્ટેશનમાં આપનું વાહન ડિટેયન થયેલું હશે તો પરત મળી શકશે રાત્રે ૮..૪૫ કલાકે મળેલી વિગત મુજબ સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો લોકડાઉન સમય ગાળામાં ડિટેયન થયેલ હોઈ તો પરત મળી જશે જેમાં વાહનને લગતા તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ જવા, તેમજ ગાડી છોડાવવા માટે પૂરતી રકમ સાથે રાખવી, લોકડાઉન દરમિયાન થયેલ વાહન ડિટેનય જ છૂટી શકશે અન્ય વાહન નહિ, વાહન છોડાવવા એક જ વ્યક્તિએ જવું, પોલીસ મથકે જતા પહેલા મોબાઈલ ફોન પર સંપર્ક કરીને ટોકન મેળવી લેવા, ટોકન સમય લીધા વગર પોલીસ મથકે જવુ નહિ જેની ખાસ નોંધ લેવી, સિહોર પોલીસ દ્વારા મો.. નંબર જારી કરાયા છે રણજીતસિંહ મોરી, ૯૮૯૮૧૭૪૬૩૬ રવિરાજસિંહ ગોહિલ, ૭૮૭૮૭૮૭૬૭૦ પર સંપર્ક કરવો ખાસ નોંધ તા..૨૫/૩ થી ૩૧/૩ સુધીમાં ડિટેયન થયેલા પ્રથમ ટોકન મેળવવા, ૧/૪ થી ૬/૪ સુધીમાં ડિટેયમ થયેલા લોકોએ બીજા રાઉન્ડમાં ટોકન મેળવવા, ૭/૪ થી ૧૨/૪ સુધીમાં ડિટેનય થયેલા લોકોએ ત્રીજા રાઉન્ડમાં ટોકન મેળવી લેવા અનુરોધ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here