સિહોર ઠાકોર સેના દ્વારા શાકભાજીઓનું વિતરણ

બ્રિજેશ ગૌસ્વામી
લોકડાઉન એક પૂર્ણ થયું છે અને આજથી બીજો તબક્કો શરૂ થયો છે અને જે ૩ મેં સુધી ચાલશે બીજી બાજુ કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો સ્થિતિ ગંભીર બની રહી છે સ્થિતિને કાબુમાં લેવા સરકાર પણ નિયંત્રણો વધારી રહી છે આ સ્થિતિમાં રાજ્યના પાટનગર થી લઈ સિહોરના છેવાડાના ગામડાઓ સુધી સેવા યજ્ઞો ધમધમી રહ્યા છે એ સ્થિતિમાં કેટલાક યુવાનો સામે આવીને ગરીબોને મદદ કરી રહ્યા છે તેવા સંજોગોમાં સિહોર તાલુકા ના આંબલા ગામે ઠાકોર સેના દ્વારા ૪૦૦ થી વધારે જરૂરિયાતમંદ લોકો ને શાકભાજી વિતરણ કરાયું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here