દેવરાજ બુધેલીયા
સિહોરના અગ્રણી આગેવાન કાર્યકતા પત્રકાર હરેશ પવારને વિવેકાનંદ યુવા શક્તિ સંઘ સંગઠનમાં રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે હરેશ પવાર સિહોર શહેરના પીઠ અગ્રણી આગેવાન કાર્યકતા પત્રકાર છે સમગ્ર રાજ્યમાં સોશ્યલ કામગીરીઓ સાથે જોડાયેલું વિવેકાનંદ યુવા શક્તિ સંઘ સંગઠનમાં હરેશ પવારને પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાઈ છે હરેશ પવાર અનેક સંગઠનો તેમજ સોસિયલ કામો સાથે જોડાયેલ પીઠ આગેવાન છે ત્યારે આ વરણીને લોકોએ આવકારીને અભિનંદન પાઠવ્યા છે.
Home Shankhnad News સિહોરના હરેશ પવારની વિવેકાનંદ યુવા શક્તિ સંઘમાં પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક