સિહોરના અગ્રણી વેપારીએ લોકોને ઠંડી છાશ પીવરાવી ભર તડકે પેટમાં ટાઢક કરી

હરેશ પવાર
સિહોર મારુ કંસારા સમાજમાં જે નાના પરિવાર થી મધ્યમ પરિવાર માં આર્થિક સેવા સાથે નામ લેવા તું હોય તેવા સમાજ ના ઉદ્યોગપતિ અને સરળ પરિવાર તરીકે નામ લેવાતું હોય તેવા કંસારા છોટાલાલ ઝવેરદાસ પવાર પરિવાર ના અને સિહોર શ્રી મારુ કંસારા સમાજના પ્રમુખ શ્રી નલિનભાઈ પવાર પરિવાર દ્વારા જ્યારે વિશ્વમાં કોરોના વાયરસને લઈ તેમજ જ્યાર થી લોકડાઉન જાહેર થયેલ ત્યાર થી “પવાર પરિવાર”દ્વારા ગરીબો માટે ગુપ્ત રીતે તન મન ધન સેવા માટે આગળ રહ્યા છે અને કોઈ દાન દેતા તસવીરો પણ નથી પાડી.

ત્યારે છેલ્લા ઘણા સમયથી સિહોર નગરપાલિકા દ્વારા શાકમાર્કેટ ક્રિકેટ છાપરી ખાતે ફેરવવા માં આવી છે ત્યારથી ગ્રાહકો. વેપારીઓ. તેમજ પાથરણા વાળા સહિત ની આવી ધમધમતા તડકામાં પીવા ના પાણી માટે પરિવાર દ્વારા ઠડા પાણી જગ રાખવા આવ્યા છે.અને હાલ ખૂબ ગરમી ને લઈ છેલ્લા સપ્તાહ થી નલિનભાઈ પ્રીતિબેન.પુત્ર માલવ તેમજ પુત્રવધુ ફોરમ દ્વારા ખુદ પરિવાર જનો સાથે રહી ઠડી છાશ નું વિતરણ કરી રહ્યા છે અને માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરી પુણ્ય નું ભાથુ કમાઈ રહ્યા છે.. આવા મોટા ઉદ્યોગપતિ અને વિવિધ સંસ્થાઓ માં જોડાયેલા નલિનભાઈ પવાર તથા પરિવાર દ્વારા આ સેવાકીય કાર્ય ને બિરદાવી રહી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here