સિહોર કેમિસ્ટ એસોસિએશન દ્વારા ૧૫૦ કિલો બટેટાનું રાહત રસોડામાં અનુદાન

દેવરાજ બુધેલીયા
લોકડાઉન ને લઈને સિહોરમાં ગરીબ અને નાના માણસો માટે રાહત રસોડાઓ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સિહોરી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ હરરોજ રસોઈ કરીને જરૂરી લોકો સુધી પહોંચાડવા માં આવી રહી છે. જેમાં આજે સિહોર કેમિસ્ટ એસોસિએશન ના પમુખ અંતુભાઈ, ઉપપ્રમુખ હરદેવસિંહ વાળા તેમજ એસોસિએશન દ્વારા ૧૫૦ કિલો બટેટાનું અનુદાન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here