સિહોર પોલીસને બાતમી મળી અને નાયબ કલકેટર અને પોલીસનું સયુંકત ઓપરેશન, ૧૫ થી ૧૭ દેશી દારૂની મહેફિલ કરતા ઝડપાયા

હરેશ પવાર બ્રિજેશ ગૌસ્વામી
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૯..૧૫ કલાકે મળતા પ્રાથમિક અહેવાલો સિહોર જીઆઇડીસી વિસ્તારમાં પોલીસને બાતમી મળી અને નાયબ કલેકટર ટિમ અને પોલીસ દ્વારા સયુંકત રેડ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે..દેશી દારૂની મહેફિલ કરતા ૧૫ થી ૧૭ લોકો ઝડપાયા હોવાની વાત સામે આવી છે સમગ્ર મામલો પોલીસ મથકે પોહચ્યો છે આ અંગે પોલીસ મથકના અધિકારી કે.ડી ગોહિલે એ દારૂને રેડ સયુંકત કરી હોવાની વાતને સમર્થન આપીને હાલ કાર્યવાહી શરૂ હોવાનું કહ્યું હતું આ મામલે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here