સ્વં.લાખાભાઈ વાલાભાઈ કુવાડિયાની પ્રથમ પુણ્યત્તિથી નિમિતે કોરોના ફંડમાં અનુદાન કરાયું

બ્રિજેશ ગૌસ્વામી
દેશ ઉપર કોરોના આફત આવીને માથે પડી છે.ત્યારે સૌ કોઈ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કોઈ શ્રમદાન કરી રહ્યું છે તો કોઈ આર્થિક દાન કરીને દેશના કાર્યમાં સહભાગી બની રહ્યા છે. સિહોરના નેસડા ગામના સ્વં.લાખાભાઈ વાલાભાઈ કુવાડિયા ની પ્રથમ વાર્ષિક પુણ્યત્તિથી નિમિતે મુખ્યમંત્રી રાહત ફંડમાં ૨૫૦૦૦ અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં ૨૫૦૦૦ કુલ મળીને ૫૦ હજારનું અનુદાન તેમના પરિવાર ના ભાવેશભાઈ કુવાડિયા અને લાલાભાઈ કુવાડિયા ના હસ્તે સિહોર મામલતદાર સાહેબને ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here