સિહોરના હિતેશ રાઠોડ પાસેથી ચાર બોટલ વિદેશી દારૂ મળ્યો
હરીશ પવાર
સિહોર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ગૌતમ રામાનુજ, રામદેવસિંહ, અશોકસિંહ, બીજલભાઈ, સહિત સ્ટાફે હિતેશ રમેશભાઈ રાઠોડ રહે ભોજાવદર વસાહત મારવાડી નગર સિહોર વાળાના કબ્જામાંથી ભારતીય બનાવટના ચાર નંગ ૧૨૦૦ ના મુદ્દામાલ માલ સાથે ઝડપી ધોરણ મુજબ કાર્યવાહી હાથ ધરી છે