સિહોરમાં મુનિ પેડાવાળા કોરોના ગાઈડલાઈનથી ચલાવી રહ્યા છે વેપાર

દેવરાજ બુધેલીયા
સિહોરમાં મુનિ પેડાવાળા દ્વારા મોટા ચોકમાં આવેલ દુકાન ઉપર સરકારની કોરોના સામે સુરક્ષા માટેની ગાઈડલાઈન મુજબ તેઓ ગ્રાહકોને દૂધનું વેચાણ કરી રહ્યા છે. દૂધ લેવા આવતા રોજિંદા ગ્રાહકો માટે થર્મલ સ્ક્રીનીંગ અને સેનેતાઈઝર કરીને વિતરણ કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here