સિહોર ગોપીનાથજી મહિલા કોલેજના N.S.S.નો વાર્ષિક કેમ્પનું દેવગાણા ખાતે સમાપન
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ – સિહોર N.S.S. યુનિટ દ્વારા દેવગાણા ખાતે યોજાયેલ વાર્ષિક કેમ્પનું સમાપન તાઃ- 16/12/2019નાં રોજ ડૉ.ભારતસિંહ ગોહિલ (હેડ ઓફ લાઈફ સાઈન્સ ડિપાર્ટમેન્ટ), એ.આર.ત્રીવેદી (રેન્જ ફોરેસ્ટ ઓફીસર) તેમજ દેવગાણા ગ્રામપંચાયતના સરપંચશ્રી, તેમજ અન્ય રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.આ સાથે કેમ્પનું સમાપન થયું છે