સિહોર નગર પાલિકા વિસ્તારનો સેવાસેતુ યોજાયો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા દ્વારા વોર્ડ નં ૭,૮,૯ નો સેવાસેતું કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજાયો. જેમાં લોકોએ મોટી સંખ્યામાં લાભ લોધો હતો અને કાર્યક્રમમાં અગત્યના કાર્ડ, દાખલાઓ, વિધવા સહાઈ આધારકાર્ડ રેશનકાર્ડ સહિતની વિવિધ નોંધણી કરવામાં આવે છે અહીં નગરપાલિકાના પ્રમુખશ્રી દીપ્તિ બેન ત્રિવેદી , ઉપ પ્રમુખશ્રી ચતુરભાઈ રાઠોડ, ચીફ ઓફિસર શ્રી બી. આર. બરાળ, તેમજ નગરપાલિકા ના સભાસદ શ્રીઓ હાજર રહેલ. તથા નગરપાલિકાના કર્મચારી શ્રીપરેશભાઈ ભટ્ટ.આનંદ રાણા.રાજુભાઇ ટીમબલિયા.સમીર દવે.સ વિજય વ્યાસ, સુનિલભાઈ ગોહિલ, ગૌરાંગ શુકલ, જયકુમાર મકવાણા તથા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here