સિહોર જલુના ચોક વિસ્તારમાં મામલતદારશ્રી દ્વારા રાશન કિટોનું વિતરણ કરાયું

દેવરાજ બુધેલીયા
સિહોરના જલુના વિસ્તારમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવતા સમગ્ર વિસ્તારને સિલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ મુસ્લિમ નો પવિત્ર રમઝાન માસ શરૂ છે. ત્યારે અહીંના રહેવાસીઓ માટે સિહોર મામલતદાર દ્વારા જરૂરિયાત મંદ પરિવારને રાશન કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીં કીટ વિતરણ માં સિહોર પોલીસ મથકના પીઆઇ ગોહિલ અને નગરપાલિકા ચીફ ઓફિસર અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here