સિહોરના કરકોલીયા ગામે છેડતી બાબતે આજે સવારે મારામારી સર્જાઈ: ૨ લોકોને સામસામે ઇજા

દેવરાજ બુધેલીયા
સિહોરના કરકોલીયા ગામે આજે સવારે બે જૂથ વચ્ચે સામસામે મારામારી સર્જાઈ છે આજે સવારના સમયે કરકોલીયા ગામે છેડતી બાબતે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી બનાવમાં સામસામે બે લોકોને ઇજા થઇ હતી જેઓને સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ઘટનાને લઈ સોનગઢ પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી સિહોર નજીક આવેલ કરકોલીયા ગામે આજે વહેલી સવારે છેડતી બાબતે બે જૂથ વચ્ચે મારામારી સર્જાય હતી જેમાં સામસામે બે લોકોને ઇજા થતાં જેઓને સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ બનાવને લઈ સોનગઢ પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવીને બનાવની વધુ તપાસ હાથ ધરી સામસામે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here