સિહોર ખાતે વૃક્ષારોપણ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના માધવબાગ ૧ ગુલીસ્તા સોસાયટી ખાતે સાર્વજનિક પ્લોટમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો વૃક્ષોના ઉછેર સંકલ્પ સાથે સિહોરમાં ગુલીસ્તા સોસાયટી ખાતે વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું જેમાં સિહોર પોલીસ અધિકારી કે.ડી ગોહિલ સાથે મુસ્લિમ સમાજના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here