સિહોર શહેરમાં લારી ગલ્લા ધારકોના છેલ્લા બે માસથી ધંધા રોજગાર બંધ છે : રજુઆત

દેવરાજ બુધેલીયા
કોરોનાના કાળમાં શ્રમિકો અને ગરીબોની સ્થિતિ કફોડી બની છે લોકો ઘરમાં બંધી છે અને ધંધા રોજગારને તાળા લાગી ચુક્યા છે દિવસે અને દિવસે સ્થિતિ કફોડી બની રહી છે ખાસ કરોને ગરીબોને બે ટંક પેટનો ખાડો ભરવો અતિ મુશ્કેલ બન્યું છે ત્યારે સિહોર શહેરમાં અનેક લારી અને પાથરણા ધારકોની હાલત કફોડી બની છે જેના ધંધા રોજગાર બંધ હોવાના કારણે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે સિહોર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ અને નૌશાદ કુરેશી દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરી લારી ગલ્લા ધારકો બાબતે ઘટતું કરવાની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here