સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના ફરજ પરના અધિકારી નિવૃત્ત થતા વિદાયમાન આપવામાં આવ્યું.

હરેશ પવાર
સિહોર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના નિરીક્ષક અને ફરજ પરના તાલુકા અધિકારી શ્રી ધરણીબેન જાનીને સાથીકર્મીઓ દ્વારા શ્રીફળ ચાદર અર્પણ કરી નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવેલ. અહીં નિરીક્ષક અને આ ફરજ પર હોદ્દો સંભાળનાર શ્રી હેમાબેન દવે તથા કર્મચારીઓએ શુભકામના પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here