થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સિહોર ગુરુકૃપા વાસણ ભંડાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

બ્રિજેશ ગૌસ્વામી
થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને દર મહિને નવા રક્તની જરૂર પડતી હોય છે. ત્યારે આવા લોકડાઉન ના સમયમાં રક્તદાતા મળવા અઘરું થઈ પડતું હોય છે. જેને લઈને સમાજસેવકો દ્વારા રતકદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સિહોરમાં પણ દરવર્ષની માફક આ વર્ષે પણ ગુરુકૃપા વાસણ ભંડાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના ગાઈડલાઈન સાથે આ કેમ્પમાં રક્તદાતાઓ એ રક્ત નું દાન કર્યું હતું અને એક સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા હતાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here