સિહોરના જાણીતા ડોકટર મસુખભાઈ ધ્રાંગધરિયા નું દુઃખદ અવસાન

દેવરાજ બુધેલીયા
સિહોરના ગુમડા માટે સ્પેશ્યાલિસ્ટ એવા ડોકટર મનસુખભાઇ નું તા.૧/૬/૨૦૨૦ દુઃખદ અવસાન થયું હતું. સિહોરમાં એક સારા ડોક્ટર ની ખોટ પડી છે. સેવાભાવી ડોકટર મનસુખભાઇ ના દીકરા વિપુલભાઈ અને નિકુંજભાઈને પિતાની ખોટ પડી ગઈ છે. તેવા સેવાભાવી મનસુખભાઇ ને ભગવાન દિવ્ય આત્માને શાંતિ અર્પે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here