બ્રેકીંગ ન્યુઝ રાત્રે ૮/૫૦ કલાકે

સંદીપ રાઠોડ
સિહોર માટે ચિંતાજનક સમાચારો મળી રહ્યા છે સિહોર ગૌતમી નદીનો મુખ્ય પ્રોટેક્શન પાળે તિરાડો પડી છે અને અને નુકશાન થયું હોવાના અહેવાલો મળી છે સમગ્ર મામલે અમારા સહયોગી બ્રિજેશ ગૌસ્વામી જણાવે છે કે ગૌતમી નદીનો જે મુખ્ય પાળો આવેલો છે ત્યાં તિરાડો પડી છે જ્યારે બ્રિજેશનું કહેવું છે કે સમગ્ર ઘટનાને લઈ સિહોરના નગરસેવક દીપશંગભાઈ રાઠોડ, મુકેશ જાની, કિરણભાઈ ઘેલડા, ડાયાભાઈ રાઠોડ, કરિમભાઈ સરવૈયા સ્થળે દોડી ગયા છે ઉલ્લેખનીય છે કે આ પાળા બાબતે અગાઉ વિવાદો થયેલા સમગ્ર મામલે વિગતોની રાહ જોવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here