સિહોર પોલીસ કર્મી સામે રજૂઆત

હરીશ પવાર
સિહોર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ ત્રિવેદી સામે એટ્રોસીટી કેસમાં મહિલા અરજદારને ૮ કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવા ફરિયાદો ન લેવી સહિતના મામલે રાષ્ટ્રીય દલિત અધીકાર મંચ-ગુજરાત ના માવજીભાઈ સરવૈયાએ પોલીસ કર્મચારી સામે આક્ષેપો કરી રેન્જ ડીઆઈજીપી અને એસપીને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here