સિહોરમાં સુસવાટા મારતા પવનના કારણે દીવાલ ધરાશાઈ ઝાડ અને મંડપને નુકશાન

હરેશ પવાર દેવરાજ બુધેલીયા
સિહોર અને પંથકમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળે છે વારંવાર અચાનક વાતાવરણમાં પલ્ટો થતો રહે છે અચાનક પવન અને વરસાદના કારણે અકસ્માત થવાની ભીતિ રહે છે આજે બપોરના સમયે સિહોરમાં ભારે પવનના કારણે હાઇવે પર વૃક્ષ ધરાશાઈ થયું હતું અને લોકડાઉનમાં પોલીસ મથકની બાજુમાં મંડલ લગાવેલ હતો તેને પણ નુકશાન થવા પામ્યું હતું જ્યારે મોટાચોક વિસ્તારમાં આવેલ એક દીવાલ ધરાશાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here