સિહોર ખાતે ફેરિયાઓને તંત્ર દ્વારા હેલ્થ ચેકઅપ

બ્રિજેશ ગૌસ્વામી
લોકડાઉન પછી અનલોક બાદ પણ તંત્ર દ્વારા કાળજી લેવાઈ રહી છે કોરોનાનું સક્રમણ અટકે તે માટે તમામ જગ્યાઓ પરથી બનતી કોશિશ અને પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે આજે સિહોર નગરપાલિકા ટાઉનહોલ ખાતે શહેરી ફેરિયા ભાઈઓ અને બહેનો નું રી -હેલ્થ ચેકઅપ કેમ્પ રાખેલ હતો જેમાં ફેરિયા કાર્ડ ધારકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમ સરકાર શ્રી ની ગાઈડ મુજબ સોશ્યલ ડી સ્ટંટ ફેસ માસ્ક અને સેની ટાઈઝર સાથે રાખીને સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રી વિજયભાઈ વ્યાસ (પ્રોજેક્ટ ઓફિસર ), શીતલબેન ગોહેલ , જયવંતસિંહ ગોહિલ,જીજ્ઞાબેન જોશી,અને અર્બન હેલ્થ સેન્ટર ના શ્રી ડૉ. વંકાની સાહેબ ના માર્ગદર્શન માં ડૉ.વિજય કામલિયા , ડૉ. પૂજાબા ગોહિલ,સાજણભાઈ,અને તેમની ટીમે જહેમત ઉપાડી હતી જેમાં કાર્યક્રમ હવેથી દર બુધવારે સવારે ૧૧:૦૦ કલાક થી ૨:૦૦ વાગ્યા સુધી નિયમિત ચાલુ રહેશે જેની દરેક ફેરિયા ભાઈઓ અને બહેનોએ નોંધ લેવા જણાવવા માં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here