સિહોરના પુનિતનગરમાં ચોમાસામાં લોકોની હાલત ખરાબ થઈ ગઈ, રોડ ઉપરનો ગારો અને પાણીના ખાડાઓએ હાલવા જેવું કંઈ રાખ્યું નથી, દર ચોમાસે આજ હાલ થાય છે

દેવરાજ બુધેલીયા
ચોમાસાએ ડંકા વગાડી દીધા છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે પણ કેટલાક વિસ્તારોની હાલત દર વર્ષની જેમ એમની એમ શરૂ થઈ ગઈ છે સિહોરના પુનિત નગરમાં આક સ્થિતિ જોવા મળે છે દર વખતે ચોમાસુ શરૂ થાય ત્યારે લોકોની મુશ્કેલી અને પરેશાનીની સિઝન શરૂ થાય અહીં વરસાદના કારણે રોડ પરનો ગારો અને કિચડના કારણે લોકોની હાલત ખરાબ થઈ જાય છે ખાડાઓમાં ભરાતા પાણીના કારણે લોકોની સ્થિતિ ખરાબ થઈ જાય છે અને હાલત કફોડી બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here