ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિતે સિહોર ભાજપ દ્વારા પુષ્પાંજલિ

હરેશ પવાર
ખુબ લડી મર્દાની થી વો ઝાંસી વાલી રાની થી વો..ઝાંસી ની રાણી લક્ષ્મબાઈજી ની પુણ્યતિથિ નિમિત્તે સિહોર શહેર ભાજપ દ્વારા એમના સ્ટેચ્યુ પર પુષ્પાંજલિ કરવામાં આવી.જેમાં સિહોર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ નંદીની બેન ભટ્ટ. જિલ્લા.ભા.જ.પા યુવા મહામંત્રી પરેશ જાદવ. સિહોરશહેર ભા. જપા.પ્રમુખ શકરમલ કોકરા. મહામંત્રી હિતેશ ભાઈ મલુકા. આશીશભાઈ પરમાર. સહિત આજરોજ સિહોર રેસ્ટ હાઉસ પાસે આવેલ ઝાંસી ની રાની લક્ષ્મીબાઈજીના સ્ટેચ્યુ ને પુષ્પાજલી કરવામાં આવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here