આવતીકાલથી અમલ ૭ વાગ્યા બજારો બંધ થતી હતી હવે ૮ વાગે થશે, હોટલ રેસ્ટોરન્ટ ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેશે, મુખ્યમંત્રીનો પ્રજાલક્ષી નિર્ણય

બ્રિજેશ ગૌસ્વામી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ અનલૉક ૨ અંતર્ગત આવતીકાલ ૧ જુલાઈ બુધવાર થી ગુજરાતમાં દુકાનોને રાત્રે ૮ વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે મુખ્યમંત્રી એમ પણ જણાવ્યું છે કે ભારત સરકાર ના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્ય માં રાત્રે ૧૦ વાગ્યા થી સવારે ૫ વાગ્યા સુધી કરફ્યુ નો અમલ કરવાનો રહેશે કેન્દ્ર સરકારે તારીખ ૧ જુલાઈ થી અનલૉક ૨ અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીશ્રી એ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here