સિહોર નગરપાલિકાની અગત્ય અને મહત્વની મિલ્કતવેરા અંગે ની જાહેરાત

હરેશ પવાર
સિહોર નગર પાલિકા દ્વારા જણાવાયું છે કે સરકારશ્રી દ્વારા રાજ્યના અર્થતંત્ર ને પૂન: વેગવંતુ કરવા આત્મનિર્ભર પેકેજ સિહોર શહેરના વાણીજ્ય જેવા કે દુકાન, ઑફિસ, કારખાના, ફેકટરી વગેરે એકમોને વષૅ ૨૦૨૦-૨૦૨૧ નાં વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ નાં ચૂકવણા માં ૨૦ % ની માફી આપવામાં આવશે જેની છેલ્લી તારીખ:- ૩૧/૮/૨૦૨૦ હોય આ માફી નો લાભ દરેક વાણીજ્યક એકમો ધરાવતા આસામીઓએ મેળવવા સિહોર નગર પાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here