સિહોર ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ

હરેશ પવાર
આજરોજ સિહોર શહેર ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદજી ની પુણ્યતિથિ નિમિતે સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમાને પુષ્પાંજલી નાં કાર્યક્રમ માં સિહોર શહેર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરા,તાલુકા ભાજપ ગેમાભાઇ ડાંગર,સિહોર શહેર પુર્વ પ્રમુખ રાકેશભાઇ છેલાણા ,શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઇ મલુકા,આશિષભાઇ પરમાર,સિહોર નગરપાલિકા ના ટાઉનપ્લાનીંગ ચેરમેન વિક્રમસિંહ નકુમ,જીલ્લા યુવા મોરચા ના મહામંત્રી પરેશ જાદવ વગેરે કાર્યકર્તાઓ હાજર રહી પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here