સિહોર વિરમાધાતા કોળી સંગઠન દ્રારા નોટબુક વિતરણ કાર્યક્રમ

દેવરાજ બુધેલીયા
આજરોજ સિહોર તળપદા કોળી જ્ઞાતીની વાડીએ વિ માંધાતા કોળી સમાજ સંગઠન સિહોર દ્રારા કોળી સમાજ ના વિધાથીઁઓને રાહત દરે નોટબુક વિતરણ કાયઁક્રમ યોજવામાં આવેલ જેમાં અધ્યક્ષ શ્રી રાજુભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે સિહોર પ્રાંતના જયદીપભાઈ વાધેલા,શૈલેષભાઈ ખસિયા,નિતિનભાઈ ડાભી,લક્ષ્મણભાઈ ચૌહાણ તેમજ રાજુભાઈ પરમારે જહેમત ઉઠાવીને કાર્યક્રમ ને સફળ બનાવેલ અને સમાજ ના અન્ય આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહી આ સેવાકીય શૈક્ષણિક કાયઁમાં સહભાગી થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here