સિહોર સહિત પંથકમાં ધીમી જામતો અષાઢી માહોલ

દેવરાજ બુધેલીયા
અષાઢ મહિનો અડધો વીતી ગયો છે ત્યારે રાજ્યમાં વરસાદી માહોલ પુરજોશમાં જામી ગયો છે. રાજ્યના મોટા ભાગના તાલુકાઓને મેઘરાજા એ ધરબોળી નાખ્યા છે. સિહોર સહિત આસપાસના પંથકમાં પણ આજે સવારથી જ વરસાદી ઝાપટા પડ્યા હતાં. ભાવનગર જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. વરસાદ ને લઈને વાતાવરણ માં ઠંડક છવાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here