CAB-NRC ના તરફેણમાં સિહોર વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ દ્રારા આવેદનપત્ર અપાયું
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ સિહોર શહેર પ્રખંડ દ્રારા સરકારશ્રી ના CAB-NRC એકટ (કાયદો) ના નિર્ણયને બિરદાવવા તેમજ પોલીસ પ્રશાસનના સમર્થનમાં રહી અને દેશના દરેક નાગરિકોને આ નિર્ણય બાબતે શાંતિ તેમજ ધૈર્ય રાખવા અને ખોટી અફવાથી દુર રહી કોમી એકતા જળવાઈ રહેતે માટે સવોઁને અનુરોધ કરવા વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ દ્રારા સિહોર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું