સિહોરના તલાટી મંત્રીઓએ એક દિવસનો પગાર રાહત ફંડમાં આપ્યો

દેવરાજ બુધેલીયા
આજની કોરોના મહામારી બીમારીમાં ગ્રામ્ય કક્ષાએ પોતાની મહત્વ ની કામગીરી બજાવતા સિહોર તાલુકાના તલાટી કમ મંત્રીશ્રી દ્રારા સિહોર મામલતદાર નિનામાને તમામ તલાટી કમ મંત્રીશ્રી એ એક દિવસ નો પગાર સી.એમ રાહત ફંડ માં રૂ/- ૨૯૯૧૮ રૂપિયા પુરા જમા કરાવેલ છે.આવી રીતે સિહોર તાલુકા તલાટી કમ મંત્રીઓ દ્રારા પોતાની ફરજ ની સાથે સાથે આર્થિક રીતે યોગદાન આપી પોતાની ફરજ પ્રત્યે ઉમદા કામગીરી કરી જનહિત મદદરૂપ થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here