સિહોરના ઈશ્વરિયા ગામે જિલ્લા શિક્ષણાધિકારીએ મુલાકાત લીધી

ઋત્વિજ પંડિત
સિહોરના ઈશ્વરિયા ગામે આજે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નવીનચન્દ્ર વ્યાસે મુલાકાત લીધી અને માધ્યમિક શિક્ષણ માટે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ વર્ષે જ માધ્યમિક શાળા શરૂ થતાં પહેલી જ મુલાકાતે શિક્ષણાધિકારી આવતા હોઈ અભિવાદન કરાયું હતું. તેઓએ આચાર્ય અને આગેવાનો સાથે કોરોના બિમારીમાં ચાલી રહેલ શિક્ષણ પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here