સિહોર જ્ઞાનગંગા સ્કૂલમાં બાળકોને વ્યાયામના પાઠ

 

હરીશ પવાર
સિહોર જ્ઞાનગંગા વિધાસંકુલ ખાતે આજે શનિવારે પહેલું સુંખ તે જાતે નર્યા ના શિષર્ક હેઠળ બાળકો દ્રારા શારીરિક ક્ષમતા માટે વ્યાયામ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૮ તમામ વિધાથીઁઓએ ઉત્સાહપૂર્વક ભાગ લિધો હતો. શિક્ષણની સાથે જીવનમાં વ્યાયામનું પણ ધણું મહત્વ રહેલું હોય છે.જેને વિધાથીઁઓ દ્રારા સાર્થક બનાવામાં આવે તો શિક્ષણની સાથે બાળકનો શારીરિક વિકાસ પણ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here