સિહોર નગરપાલિકાના નવા ભવનમાં સેનેટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી

હરેશ પવાર
જિલ્લામાં વધી રહેલા કોરોના કેસોને લઈને સરકારી કચેરીઓમાં સાવચેતીના પગલે બિલ્ડીંગને સેનેટાઇઝ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સિહોર નગરપાલિકા ના નવા ભવનમાં પણ પાલિકા પ્રમુખના સુચનથી ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ભવનના તમામ ભાગોને સેનેતાઈઝ કરવામાં આવ્યા હતા. અહીં કચેરીમાં આવતા લોકોને થર્મલ ગન દ્વારા ટેમપ્રેચર માપીને અને સેનેતાઈઝ કરીને જ પ્રવેશ કરવામાં દેવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here