સિહોરના ઘાંઘળી ગામે પરપ્રાતીય યુવક ટાકામાં પડ્યો : મોત

દેવરાજ બુધેલીયા
સિહોરના જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા પરપ્રાતીય પરિવારો ઘાંઘળી ગામ આજુબાજુ મોટા પ્રમાણમાં રહે છે આજે સાંજના સમયે ઘાંઘળી ગામની ખોલીમાં રહેતા સુબોધ ટાંક નામનો યુવક ખોલીની બહાર આવેલ પાણીના ટાકામાં પડી જતા તેઓનું મોત થયું છે ઘાંઘળી ગામે ભાડે મકાનની ખોલીઓમાં મોટા પ્રમાણમાં પરપ્રાતીય લોકો વસવાટ કરે છે આજે સાંજના સુમારે સુબોધ ટાંક નામનો યુવક ખોલીની આજુબાજુ આવેલ પાણીના ટાંકામાં પડી જતા જેમનું મોત થયું હતું સ્થાનિક લોકોએ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી સુબોધની ડેકબોડી સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here