સિહોર નેસડા રેલવે ફાટક નજીક ટ્રેનના એન્જીન સાથે યુવક અથડાતા મોત, બપોરની ઘટના

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના નેસડા ફાટક પાસે ટ્રેન એન્જીક સાથે યુવક અથડાતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું આજે બપોરના સમયે સિહોરના નેસડા ફાટક પાસે મુકેશસિંહ નામના પરપ્રાતીય યુવક ટ્રેન એન્જીન સાથે ધડાકાભેર અથડાઈ ત્યાં ઢળી પડી મોતને ભેટ્યો હતો બનાવની જાણ થતા સિહોર રેલવે પોલીસ પોહચી કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલા રાત્રીના સમયે સિહોરના ગુંદાળા ગામના વ્યક્તિ માલગાડી હડફેટ મોત નીપજ્યું હતું ત્યારે ફરી આજે ટ્રેન એન્જીન હડફેટ યુવકના મોત ચિંતા ઉપજાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here