સિહોરના જાંબાળા ગામે પેવર બ્લોક નખાશે
દેવરાજ બુધેલીયા
સિહોરના જાંબાળા ગામની શેરી ગલીઓમાં પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જાંબાળા ગામ વોર્ડ નં ૭ ના સભ્ય અલ્પેશ મકવાણા (મામસી) સોનગઢ અને ટાણા જિલ્લા પંચાયત સભ્ય રાજભા અને પ્રતાપભાઈની ઉપસ્થિત અને રઘુભાઈ પરમાર તેમજ જાંબાળા પંચાયતના તમામ સભ્યોની હાજરીમાં જાંબાળા ગામે પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેનું ભૂમિપૂજન કરાયું હતું