કોરોના મહામારીને લઈને પોતાના જન્મદિવસની ઉજવણી નહિ કરે મિલન કુવાડિયા

શંખનાદ કાર્યાલય
શંખનાદ અને મિલન કુવાડિયા એટલે એક સિક્કાની બે બાજુ. શંખનાદને એક દસકા કરતા વધુ સમયગાળા માં મોટું ઘેઘુર વનવૃક્ષ બનાવામાં ખૂબ જ મોટું યોગદાન છે મિલન કુવાડિયા નું. ગઈકાલે એટલે તા.૨૬ જુલાઈ ૨૦૨૦ ના રોજ જન્મદિવસ છે. સિહોર સહિત આસપાસના પંથકમાં અને જિલ્લામાં એક લોકનેતા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. મિલન કુવાડિયા શંખનાદ પ્રસારણ સાથે સામાજિક આગેવાન તરીકે પણ ખૂબ મોટા ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે. સિહોર શહિત આસપાસના પંથકમાં કોઈપણ સમસ્યાઓ લોકોને ઉભી થાય તો મિલન કુવાડિયા આગળ આવીને લોકોની સમસ્યાઓને તંત્ર સામે રજૂ કરીને સમસ્યાઓ દૂર કરવા હરહમેંશા આગળ હોય છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આવા કપરા કાળમાં મિલન કુવાડિયા પોતાનો જન્મદિવસની ઉજવણી નહિ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here