સિહોર શહેર યુવા ભાજપ મંત્રી હરદેવસિંહ નકુમના જન્મ દિવસની અનોખી ઉજવણી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર યુવા ભાજપ મંત્રી હરદેવસિંહ નકુમના જન્મ દિવસની અનોખી ઉજવણી રીતે ઉજવણી થઈ છે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે ૧૧ વૃક્ષો વાવી ૨ વર્ષ સુધી તેમના જતન ની જવાબદારી પણ સ્વીકારી અને સાથે સાથે હાઇવે પર માસ્ક વગર નીકળેલા ગરીબ રાહદારીઓ અને મજૂર બહેનો ને સેનેટાઇઝર ની બોટલો અને શ્રી લેયર માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું આ જન્મ દિવસે યુવા ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here