સિહોર વિશ્વ હિન્દુ પરિષદની બેઠક મળી

બ્રિજેશ ગૌસ્વામી
વિશ્વ હિંદુ પરિષદ સિહોર પ્રખન્ડ દ્વારા આગામી કાર્યક્રમો માટે બેઠક યોજવામાં આવી જેમાં અયોધ્યા રામમંદિર ભૂમિપૂજન, રક્ષાબંધન,અખંડભારત સ્મૃતિ દિન,જન્માષ્ટમી વિગેરે કાર્યક્રમોની સરકારની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવા માટેની ચર્ચાઓ તેમજ નવા હોદ્દેદારો ની ઘોષણા જિલ્લા મંત્રી રાજેશભાઇ ને જિલ્લા સહમંત્રી વિરલભાઈ તેમજ મલયભાઈની હાજરીમાં સિહોર વિશ્વહિંદુપરિષદના અધ્યક્ષ હિંમતભાઇ દ્વારા કરવામાં આવી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here